શિક્ષક : ‘મનિયા ! તારા પપ્પાનું નામ શું છે ?’
મનિયો : ‘બેટા મગન !’
શિક્ષક : ‘શું ? એ તારા બેટા છે ?’
મનિયો : ‘ના સાહેબ !
પણ મારી દાદીમાં એ નામે જ બોલાવે છે.’
😅😝😂😜🤣🤪
શિક્ષક : ‘ચાલો બાળકો, આજે તમે બધા
‘હું ભારતનો વડાપ્રધાન હોઉં તો…’
એ વિષય પર નિબંધ લખો.’
બધા વિધ્યાર્થીઓ : ‘સારું સાહેબ !’
શિક્ષક : ‘અલ્યા મનિયા !
તારે નિબંધ નથી લખવો ?
બધા તરત જ કેવા લખવા માંડયા છે અને
તું શાંતિથી બેઠો છે.’
મનિયો : ‘સાહેબ !
હું મારા સેક્રેટરીની રાહ જોઈ રહ્યો છું.’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)