ચિત્રોનું પ્રદર્શન જોવા ગયેલા ચીમનલાલ
એક ચિત્ર જોઈને બરાડી ઊઠયા : અરે !
કયા ગધેડાએ આ ચિત્ર દોર્યું છે ?
મેં આવું બદસુરત ચિત્ર આજ સુધી
ક્યાય નથી જોયું.’
પણ ભાઈ સાહેબ !
તમે જે ચિત્ર જોઈ રહ્યા છો એ ચિત્ર નહીં
પણ અરીશો છે.’
બાજુમાં ઊભેલા એક બીજા માણસે કહ્યું.
😅😝😂😜🤣🤪
જરાક અમથી વાતમાં રાજા અને રાકેશ ઝઘડી પડ્યા.
રાજા : ‘તું જયારે વાત કરે છે ને ત્યારે
સાવ બેવકૂફ જેવો લાગે છે.’
રાકેશ : ‘અને તું જયારે વાત કરે છે ત્યારે
પીધેલો હોય તેવું લાગે છે.’
રાજા : ‘લાગતો હોઈશ,
પણ મારો નશો તો થોડીવારમાં ઉતારી જશે,
જયારે તું તો કાયમ માટે બેવકૂફ જેવો જ લાગ્યા કરીશ.’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)