તું હોમવર્ક પણ કરી લાવતો નથી,😅😝😂😜🤣🤪

મનિયો : ‘સાહેબ !
અંગ્રેજીના સાહેબ તો અંગ્રેજીમાં વાત કરે છે.
તમે ગણિતની ભાષામાં વાત કેમ કરતાં નથી ?’

સાહેબ : ‘વધારે ત્રણ-પાંચ ન કર,
નહિતર તને છઠ્ઠીનું ધાવણ યાદ આવી જશે,
ચાલ નવ-દો-ગ્યારહ થઇ જા.’
😅😝😂😜🤣🤪

શિક્ષક : ‘મનિયા !
તું સ્કૂલમાં જરાય ધ્યાન આપતો નથી,
તારી પાસે પૂરતા પુસ્તકો અને નોટબુકો પણ નથી,
તું હોમવર્ક પણ કરી લાવતો નથી,
માટે કાલે તારા પપ્પાને સાથે લેતો આવજે.’
મનિયો : ‘સારું સાહેબ !
હું મારા પપ્પાને જરૂર બોલાવી લાઇશ,
પણ એ ડોક્ટર છે
અને વિઝીટ ફી ૫૦ રૂપિયા લે છે,
માટે તમે ઘેરથી ૫૦ રૂપિયા લેતા આવજો.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)