ત્યારે હમેશાં ચારે બાજુથી જ આવે છે!😅😝😂😜🤣🤪

સુરેશ : જીન્સ કરતા પાયજામો
ક્યારે સારો લાગે છે?
રમેશ : જ્યારે કીડી
જીન્સમાં ઘુસી જાય ત્યારે.
😅😝😂😜🤣🤪

એક મિત્ર બીજા મિત્રને કહી રહ્યો હતો,
જે દિવસે મારાં લગ્ન થયાં
એ જ દિવસે મારી ફેક્ટરીમાં આગ લાગી…!
બીજો મિત્ર : શું થાય ભાઈ, મુસીબત આવે છે
ત્યારે હમેશાં ચારે બાજુથી જ આવે છે!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)