તે 5 વખત જ લખ્યો.😅😝😂😜🤣🤪

એક ગાંડાની હોસ્પિટલમાં ત્રણ ગાંડા બેસીનેવાતો કરી રહ્યા હતા.

પહેલો : હુ અહીંનો રાજા છુ.
બીજો : તને કોણે કહ્યુ ?

પહેલો : મને ઈશ્વરે કહ્યુ.
ત્રીજો : નહી, નહી આ મારી પર ખોટો આરોપ
લગાવી રહ્યો છે, હુ એવુ કશુ જ નથી બોલ્યો.
😅😝😂😜🤣🤪

શિક્ષક : તારું અંગ્રેજી કાંચું છે.
માટે મેં તને આ પાઠ 10 વખત લખવા
કહ્યો હતો,
પણ તે 5 વખત જ લખ્યો.

મોનૂ : સર, મારું ગણિત પણ કાચું છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)