ADVERTISEMENT
ADVERTISEMENT

ચેક કરવાની જરૂર નથી…😅😝😂😜🤣🤪

માંડ – માંડ થોડુ ઘન ભેગું થયુ નથી અને…

કયાંક થી અવાજ આવે છે
“મેરે પ્યારે દેશવાસીયોં” ❜

(એટલે હવે કમાવવાની ઇચ્છા જ નથી રહી)
😅😝😂😜🤣🤪

ગમે તેટલી તમારી Body વધી જાય…
પણ આંગળીઓ ની Size.
તમારા નાક માં જાય
એટલી જ રહે છે.
આ કુદરત ની કરામત છે.
તમે ક્યારેય આવું વિચાર્યું હતું.?
ચેક કરવાની જરૂર નથી…
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT