ADVERTISEMENT
ADVERTISEMENT

તો એમાંના અડધાં ટામેટાં તારા,😅😝😂😜🤣🤪

મનજી : ‘અહીંથી ઊઠી જાવ, આ સીટ મારી છે.’

કાનજી : ‘વાહ, સીટ તમારી કેમ કરીને થઈ ગઈ ?’

મનજી : ‘હું તે સીટ ઉપર બેગ મૂકીને ગયો હતો.’

કાનજી : ‘તમે તો ખરા છો !
કાલે ઊઠીને તમે તાજમહાલમાં તમારી
બેગ મૂકી આવશો,
તો શું તાજમહાલ તમારો થઈ જાશે ?
😅😝😂😜🤣🤪

મૂર્ખ કાનજી : ‘જો તું મને કહી આપે કે
મારી આ થેલીમાં શું છે
તો એમાંના અડધાં ટામેટાં તારા,
અડધાં મારા.’

ADVERTISEMENT
ADVERTISEMENT

મહામૂર્ખ મનજી : ‘પણ યાર,
કંઈક હિન્ટ તો આપ !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)