ADVERTISEMENT
ADVERTISEMENT

પત્ની : જેથી ડર હંમેશા રહે તમને…😅😝😂😜🤣🤪

નટખટ નીતા કપડાં સીવવાનું શીખતી હતી.
ટેલરિંગની ટ્રેનિંગ લેતી હતી.
એક વખત એની મમ્મીએ પૂછ્યું,
બેટા! તને ક્યાં સુધીનું કામ આવડ્યું છે?
મમ્મી!
મને ખિસું કાપતાં તો આવડી ગયું છે,
હવે ગળું કાપતાં શીખી રહી છું…!
😅😝😂😜🤣🤪

પપ્પુ જેવો ઘરે પહોચ્યો,
પત્નીએ લાતો ફેંટોથી મારવાનું શરુ કરી દીધું.
ખરાબ રીતે માર ખાધા પછી
પપ્પુ એ જયારે મારપીટ નું કારણ પૂછ્યું તો
પત્ની બોલી : પાડોશ વાળા વર્માજીનું
તેની ઓફીસની સેક્રેટરી સાથે
ચક્કર ચાલી રહ્યું છે.
સંજુ : તો મને કેમ મારી રહી છે?
પત્ની : જેથી ડર હંમેશા રહે તમને…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT