ADVERTISEMENT
ADVERTISEMENT

જબરદસ્ત મુસીબત આવી પડી છે,😅😝😂😜🤣🤪

મિત્રો, હું હંમેશા કહું છું કે ભગવાન પર
ભરોસો રાખો, એ તમને ક્યારેય
એવી મુસીબતમાં નહીં મુકે જેનાથી
તમે પીછો ન છોડાવી શકો…

…સિવાય કે ‘પત્ની’!
😅😝😂😜🤣🤪

‘અરે મારા દોસ્ત રાજુ ઉપર
જબરદસ્ત મુસીબત આવી પડી છે,
તને ખબર છે કે નહીં ?’

‘નાં, શું થયું ?’

ADVERTISEMENT
ADVERTISEMENT

‘મારી બૈરી એની જોડે ભાગી ગઈ !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)