ADVERTISEMENT
ADVERTISEMENT

ટીચર : હા બોલ પપ્પુ,😅😝😂😜🤣🤪

ટીચર : રેડિયો અને ન્યૂઝપેપરમાં
શું ફરક હોય છે?
પપ્પુ : ન્યૂઝપેપરમાં ખાવાનું
વીંટાળીને રાખી શકાય છે.
😅😝😂😜🤣🤪

એકવાર પપ્પુ પોતાની ક્લાસ ટીચર પાસે ગયો
અને બોલ્યો,
ટીચર મારે એક વાત પુછવી હતી.
ટીચર : હા બોલ પપ્પુ,
શું પૂછવું છે તારે?
પપ્પુ : મેડમ તમને હું કેવો લાગુ છું?
ટીચર (હસતા હસતા) : ઘણો સારો લાગે છે.
આ સાંભળી,
પપ્પુએ પોતાની બાજુમાં બેસતા મિત્રને કહ્યું,
મેં કીધું હતુંને ટીચર મને લાઈન મારે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT