ADVERTISEMENT
ADVERTISEMENT

લગ્ન પછી જ બગડી ગયો.😅😝😂😜🤣🤪

મંગુ પોતાના મિત્રને : ધોબી પાસે
કપડાં ધોવરાવીને, હોટલનું ખાઈને અને
કાણાંવાળાં મોજા પહેરીને હું કંટાળેલો,
એટલે પછી લગ્ન કરી લીધા.
ચંગુ : માળું, એ તો અચરજ કહેવાય!
કેમ કે
એ જ કારણોસર તો મેં છૂટાછેડા લીધા.
😅😝😂😜🤣🤪

દેશની સૌથી મોટી અંધશ્રદ્ધા
લગ્ન કરાવી દો છોકરો સુધારી જશે,
અને બીજી અંધશ્રદ્ધા
છોકરો લગ્ન પહેલા સારો હતો,
લગ્ન પછી જ બગડી ગયો.
(ગમે તો ઠોકો થમ્સ અપ)
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT