પત્ની : છોકરાઓની કોમન સેન્સ
બિલકુલ ઝીરો હોય છે.
પતિ : તે કેવી રીતે?
પત્ની : જુઓને
તેઓ જેન્ટ્સ ટોયલેટમાં
લખીને આવશે કે શાલુ આઈ લવ યુ.
હવે શું શાલુ ત્યાં વાંચવા જશે?
😅😝😂😜🤣🤪
માસ્તર : શાંતિ કોના ઘરે રહે છે?
સોનુ : એમના ઘરે
જ્યાં પતિ-પત્ની બંને
મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય.
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT