ADVERTISEMENT
ADVERTISEMENT

રમેશ :તારી પત્નીએ તને ઘરમાંથી કેમ કાઢી મૂક્યો???😅😝😂😜🤣🤪

પતિ પત્નીના ફોટા પર ચપ્પું ફેંકી
રહ્યો હતો અને
દરેક વખતે નિશાનો ચૂકી જતો હતો.
એવામાં એની પત્નીનો ફોન આવ્યો.
પત્નીએ પૂછ્યું : હેલો,
શું કરો છો?
પતિએ પ્રામાણિકતાથી
જવાબ આપ્યો : Missing You.
😅😝😂😜🤣🤪

રમેશ : તારી પત્નીએ
તને ઘરમાંથી કેમ કાઢી મૂક્યો?
સુરેશ : તારા કહેવા પર મેં તેને
ચેન ગિફ્ટ કરી હતી, એટલે.
રમેશ : ચેન ચાંદીની હતી?
સુરેશ : ના સાઈકલની હતી.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT