ADVERTISEMENT
ADVERTISEMENT

‘Mother Board’ નું સાંભળે છે.😅😝😂😜🤣🤪

એક છોકરો લગ્ન માટે છોકરી જોવા ગયો.
છોકરીના પિતા : તું શું કરે છે દીકરા?
છોકરો : હું ‘Goat Research And
Development Institute’ નો ડિરેક્ટર છું.
છોકરીના પિતા : બહુ મોટો ઓફિસર લાગે છે,
કાંઈ સમજ પડે એવી રીતે કહે?
છોકરાનો બાપ : એ બકરીઓ ચરાવે છે.
છોકરીના પિતાના હોશ ઉડી ગયા.
😅😝😂😜🤣🤪

છોકરો : મમ્મી આ કોમ્પ્યુટર
આટલા સ્માર્ટ કેમ હોય છે?

મમ્મી : કારણ કે તે પોતાના
‘Mother Board’ નું સાંભળે છે.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT