ADVERTISEMENT
ADVERTISEMENT

દર વખતે પપ્પુ જ બુદ્ધિ વગરનો ના હોય…😅😝😂😜🤣🤪

શેરીમાંથી અવાજ આવ્યો.
400 રૂપિયામાં જીવનભર બેસીને ખાઓ.
પત્નીએ
ઝડપથી પતિને બહાર મોકલી દીધો.
પતિ બહાર ગયો અને
ગુસ્સામાં પાછો અંદર આવ્યો.
પત્ની : શું થયું?
પતિ : અરે યાર, એ ખુરશી વેચી રહ્યો છે.
😅😝😂😜🤣🤪

એક છોકરી ઘણા સમયથી બસ સ્ટોપ પર ઉભી હતી.
પપ્પુ (છોકરીને) : તમારે ક્યાં જવાનું છે મેડમ?
છોકરી : ભાઈ, ગાંધીનગર કઈ બસ જાય છે?
પપ્પુ : 22 નંબરની બસ.
પછી પપ્પુ ત્યાંથી જતો રહ્યો અને
એક કલાક પછી પાછો આવ્યો.
પપ્પુ : અરે મેડમ, તમે હજુ સુધી ગયા નહિ?
બસ તો ક્યારની નીકળી ગઈ.
છોકરી : અરે 19 બસો જઈ ચુકી છે,
બીજી બે નીકળી જાય પછી આવશે 22 નંબરની બસ.
દર વખતે પપ્પુ જ બુદ્ધિ વગરનો ના હોય.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT