ADVERTISEMENT
ADVERTISEMENT

પતી: આજે સવારે મને ફોન કરીને પૂછતા હતા કે…😝😅😜😂🤪🤣

એક વ્યક્તિની પત્નીને ગુંડા લઈ ગયા.
ગુંડાએ તેના પતિને ફોન કર્યો
ને કહ્યું : જો આજે રાત સુધીમાં રૂપિયા ન આપ્યા
તો તારી પત્ની જીવતી નહિ રહે.
પતિ ચૂપ રહ્યો.
બીજા દિવસે પાછો ફોન કર્યો
ને કહ્યું : જો આજે રાત સુધીમાં રૂપિયા ન આપ્યા
તો તારી પત્નીના ટુકડા-ટુકડા કરીને
કાગડા-કુતરાને ખવડાવી દઈશું.
પતિ ચૂપ.
ત્રીજે દિવસે ફોન કર્યો
ને કહ્યું : આજે રાત સુધીમાં રૂપિયા ન આપ્યા
તો તારી પત્ની તને સહિસલામત પાછી આપી દઈશું.
પતિ બોલ્યો : તું ડરાવે છે કોને? આજે તને રૂપિયા મળી જશે.
😝😅😜😂🤪🤣

પતી : તારા બાપાને દાઝ્યા પર
ડામ દેવાની બહુ મોટી આદત છે.
પત્ની : કેમ શું થયું?
પતી : આજે સવારે
મને ફોન કરીને પૂછતા હતા કે,
મારી દિકરી સાથે લગ્ન કરીને
તમે ખુશ તો છો ને?
😝😅😜😂🤪🤣

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT