ભિખારી : બેન,
કાંઈ ખાવાનું આલો, ભૂખ્યો છું!
ભીખીબેન : બાજુવાળા બેને તને કંઈ
આપ્યું?
ભિખારી : હા, બેન.
ભીખીબેન : તો લે આ દવા.
એમની રસોઈ ખાઈને આ લઈ લેજે,
નહીં તો બીમાર થઈ જઈશ.
😅😝😂😜🤣🤪
મનીષ : તારી જુદાઈમાં મને ઉંધ નથી આવતી,
કોઈ કામમાં મન નથી લાગતું,
જીવ જાય છે ને દિલ રડે છે,
આખો દિવસ બસ સૂઈ રહેવાનું જ મન થાય છે.
પિંકી : તો ડોક્ટરને બતાવ,
સ્વાઈન ફ્લૂમાં આવું જ થાય છે.
😅😝😂😜🤣🤪
ADVERTISEMENT
ADVERTISEMENT
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
ADVERTISEMENT
ADVERTISEMENT