ADVERTISEMENT
ADVERTISEMENT

શેઠ : તું કાન ખોલીને સાંભળી લે,😅😝😂😜🤣🤪

મોહન (સાસરીમાં જમતી વખતે) : આજે ફરી
દુધીનું શાક બનાવ્યું,
તને ખબર નથી કે વધારે પડતી દૂધી ખાવાથી
આગલા જનમમાં માણસ ગધેડો બને છે.

તેની પત્નીએ જવાબ આપ્યો : એ તો તમારે
ગયા જનમમાં જ વિચારી લેવું જોઈતું હતું.
😅😝😂😜🤣🤪

આજે સવાર-સવારમાં જ એક શેઠ અને
તેનો નોકર બાખડી પડ્યાં.
શેઠ : તું કાન ખોલીને સાંભળી લે,
જો તારે આ દુકાનમાં કામ કરવું હોય
તો એક વાત હમેશા યાદ રાખશે કે,
જ્યારે ગ્રાહક કંઈ પણ બોલશે ત્યારે તે ઠીક જ બોલશે.
હવે જલ્દી-જલ્દી મને કહે કે, આપણી કાયમી ગ્રાહક
મીના મારા વિષે તને શું કહી રહીં હતી.
ક્યાંક તે મારા વખાણ તો નહોતી કરી રહીને?
નોકર : શેઠએ કહી રહી હતી કે,
આ દુકાનનો માલિક તો ગધેડો છે, ગધેડો.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT