ADVERTISEMENT
ADVERTISEMENT

તમે કહ્યુ હતુ ને કેજો તું નાપાસ થઈશ તો ઘરમાં પગ નહી મુકતો😅😝😂😜🤣🤪

મોન્ટુ મોડો ઘરે આવ્યો એટલે પિતા ગુસ્સે થયા.
પપ્પા : ક્યાં હતો?
મોન્ટુ : મિત્રના ઘરે હતો.
પપ્પાએ તેના મિત્રોને ફોન કર્યો…
પહેલો મિત્ર : હા કાકા, આ રહ્યો…
બાથરૂમમાં.
બીજો મિત્ર : બસ અત્યારે જ નીકળ્યો છે.
ત્રીજો મિત્ર : અંકલ, અમે સાથે જ વાંચીએ છીએ,
તો વાત કરો તેની સાથે.
પછી મોન્ટુની ધોલાઈ થઇ.
😅😝😂😜🤣🤪

દીકરાને હાથના બળે ઘરમાં ધૂસતો જોઈને
તેના પપ્પાએ બૂમ પાડી,
અરે મૂર્ખ, શું કરે છે?
દીકરાએ નિર્દોષતાથી જવાબ આપ્યો,
તમારી ઈચ્છાનુ પાલન કરું છું પપ્પા,
તમે કહ્યુ હતુ ને કે
જો તું નાપાસ થઈશ તો ઘરમાં પગ નહી મુકતો.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT