પપ્પુ : તને તારી ભૂલ ઉપર કોઈએ અભિનંદન આપ્યા છે?😅😝😂😜🤣🤪

બાબાજી : દીકરા તને સ્વર્ગ મળશે….
થોડી દક્ષિણા આપી દે.
છોકરો : ઠીક છે,
દક્ષિણામાં મેં તમને તાજમહેલ આપી દીધો.
આજથી તાજમહેલ તમારો થયો.
બાબાજી : શું તાજમહેલ તારો છે,
જે તું મને આપી રહ્યો છે.
છોકરો : તો શું સ્વર્ગ તમારા બાપે ખરીદી રાખ્યું છે,
જે તમે ત્યાંના પ્લોટ વહેંચી રહ્યા છો.
😅😝😂😜🤣🤪

પપ્પુ : તને તારી ભૂલ ઉપર કોઈએ
અભિનંદન આપ્યા છે?
ટપ્પુ : હા,
મારાં લગ્ન વખતે તો
અભિનંદનનો વરસાદ વરસ્યો હતો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)