પપ્પુ : એ વાત જો સાચી હોય તો હું ખુશ ખુશ થઈ જઈશ.😅😝😂😜🤣🤪

સે જાઉં કે
માઈન્ડ રીડરવાળા પાસે જાઉં?
પત્ની : તમે હસ્તરેખાવાળા પાસે જ જાવ
કારણ કે તમારે બે હાથ તો છે.
પણ માઈન્ડ રીડરવાળા પાસે જવા માટે
મગજ જોઈશે.
😅😝😂😜🤣🤪

ટીના : પપ્પુ, હું તારાથી દૂર જઈશ
તો હું દુઃખી દુઃખી થઈ જઈશ.
પપ્પુ : એ વાત જો સાચી હોય
તો હું ખુશ ખુશ થઈ જઈશ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)