કહ્યું, રડીશ નહિ દીકરી,😅😝😂😜😂😜

લગ્ન બાદ યુવતી પહેલીવાર પોતાના
પિયર આવી અને પોતાની માં ને કહ્યું,

મારી સાસરી વાળાને ઘડિયાળમાં
સમય કેવી રીતે જોવો એ પણ ખબર નથી.
સાસુ, નણંદ બધા મને દરરોજ ૯ વાગ્યે
ઉઠાડીને પુછે છે,
જરા જો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?
😅😝😂😜😂😜

લગ્ન સમયે, એક વૃદ્ધ સ્ત્રીએ
રડતી કન્યાને સાંત્વના આપી અને

કહ્યું, રડીશ નહિ દીકરી,

જો ભગવાનની ઈચ્છા હશે
તો તને લઈ જનાર પોતે જ રડશે.
😅😝😂😜😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)