પપ્પુ : મેડમ, મેં વિચાર્યું તમારા હાથ નીચે આનું પણ કાંઈ ભલું થઇ જાય તો પુણ્ય મળે😅😝😂😜🤣🤪

ભૂગોળ ભણાવતી એક ટીચર ખૂબ જ
દુબળી-પાતળી હતી.
તેમનું પોસ્ટીંગ એક ગામમાં થયું.
એક દિવસ તેમણે વર્ગમાં બાળકોને એક
પ્રશ્ન પૂછ્યો : બાળકો,
પૃથ્વી ફરતી કેમ દેખાય છે?
એક છોકરાએ કહ્યું : મેડમ,
તમે કંઈક ખાવાનું રાખો.
આમ ખાધા વિના શાળાએ આવશો તો
પૃથ્વી ફરતી જ દેખાશે.
😅😝😂😜🤣🤪

પપ્પુ સ્કૂલમાં ગધેડો લઈને આવ્યો,
ટીચર : ગધેડાને સ્કૂલમાં કેમ લઈને આવ્યો?
પપ્પુ : મેડમ, તમે જ તો કહો છો કે,
મેં મોટા-મોટા ગધેડાને માણસ બનાવ્યા છે,
તો મેં વિચાર્યું તમારા હાથ નીચે
આનું પણ કાંઈ ભલું થઇ જાય તો પુણ્ય મળે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)