મહિલા : બ્રાન્ડનું શું કરવું છે,😅😝😂😜🤣🤪

ટીના : તારો હાર ખૂબ જ કિમંતી
લાગી રહ્યો છે, લાગે છે કે
તને ક્યાંક સારી જોબ મળી ગઈ છે.
બીના : જોબ નહી,
લોટરી લાગી ગઈ છે.
મને શ્રીમંત પતિ મળી ગયો છે.
😅😝😂😜🤣🤪

એક મહિલા બંદૂકની દુકાન પર પહોંચી
અને દુકાનદારને કહ્યું, મારે મારા પતિ માટે
એક રિવોલ્વર ખરીદવાની છે.
દુકાનદાર : જી તમે પોતાના પતિની પસંદ
જણાવો, બ્રાન્ડ વગેરે…
મહિલા : બ્રાન્ડનું શું કરવું છે,
કોઈ પણ ચાલશે,
બસ તે એક ગોળીમાં પતી જવો જોઈએ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)