ADVERTISEMENT
ADVERTISEMENT

વ્હાઈટ ઓફ શોલ્ડર ડ્રેસમાં ગ્લેમરસ લાગી અલાયા એફ

અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલા (Alaya F)એ પોતાની સ્ટાઇલ અને ફિટનેસથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.
 બોલિવૂડ ફિલ્મ સ્ટાર પૂજા બેદીની પુત્રી અને અભિનેત્રી આલિયા એફ ઇન્ડસ્ટ્રીની આગામી હોટેસ્ટ સ્ટારકિડ્સની યાદીમાં આવે છે.

અભિનેત્રી અલાયા એફ પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

અભિનેત્રી અલાયા એફની લેટેસ્ટ તસવીરોએ પણ ઈન્સ્ટાગ્રામની દુનિયામાં હલચલ મચાવી દીધી છે.


 અભિનેત્રી અલાયા એફએ હાલમાં જ ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેરેલી તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

અલાયા ને તેની ડેબ્યૂ ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હતો. ભલે પૂજા બેદીની દીકરી અલયા સ્ક્રીન પર નવો ચહેરો છે, પરંતુ તે સોશિયલ મીડિયા સેન્સેશન છે.

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT