દીકરો આખો દિવસ ફોન પર ચેટકરતો હતો…😅😝😂😜🤣🤪

પુત્ર (ફોન પર) : પપ્પા ભૂકંપ આવ્યો.
પપ્પા : અરે ક્યાં આવ્યો?
પુત્ર : આપણા ઘરમાં. આખો પલંગ હલી ગયો.
પપ્પા : કેટલી તીવ્રતાનો હતો?
પુત્ર : 5.3
પપ્પા : દીકરા, કંઈક ભણી લે,
હવે તો ભૂકંપ પણ તારા કરતાં વધુ માર્ક્સ
લાવવા લાગ્યો છે.
😅😝😂😜🤣🤪

દીકરો આખો દિવસ ફોન પર ચેટ
કરતો હતો.
પિતા : દીકરા શું કરે છે?
દીકરો : પપ્પા વર્ષા આવશે.
પિતા : નાલાયક ભણવાનું રાખ,
આખો દિવસ શું છોકરીઓ સાથે ચેટ
કરતો રહે છે.
દીકરો : પપ્પા હું વરસાદની વાત કરું છું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)