તમારી ખુબ મહેરબાની રહેશે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તને ખબર છે
મિલ્ક શેકની શોધ ક્યારે થઈ હતી?
ગપ્પુ : ના નથી ખબર, તું જ જણાવ.
પપ્પુ : મિલ્ક શેકની શોધ ત્યારે થઇ હતી,
જયારે એક વાર
એક મહિલાએ દૂધવાળાને કહ્યું હતું કે,
ભાઈ, આમાં કોઈ બીજો કલર દેખાડોને.
😅😝😂😜🤣🤪

કલર્ક : સર,
શું તમે મને 1 થી 10 તારીખ સુધીની રજા આપશો?
તમારી ખુબ મહેરબાની રહેશે.
મેનેજર : પણ આટલી બધી રજાની શું જરૂર છે?
કલર્ક : સર,
વાત એમ છે કે
મારા હમણા જ લગ્ન થયા છે અને
મારી પત્ની હનીમૂન માટે કશ્મીર જઈ રહી છે,
તો હું વિચારું છું કે હું પણ તેની સાથે જતો રહું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)