મારો છોકરો હોય જ નહી.😅😝😂😜🤣🤪

પતિ : હું ખોવાઈ જઈશ તો તું શું કરીશ?
પત્ની : હું છાપામાં જાહેરાત આપીશ.
પતિ : તું કેટલી સારી છે.
શું લખીશ?
પત્ની : તમે જ્યાં હો ત્યાં ખુશ રહો.
😅😝😂😜🤣🤪

પાડોશીએ એક દિવસે મગનના ઘરે જઈને
ફરિયાદ કરી.
પાડોશી : હું તમારા ઘરની નીચેથી પસાર
થતો હતો ત્યારે તમારા છોકરાએ
પત્થરનો ઘા કર્યો.
છગન : કેટલુ વાગ્યું?
પાડોશી : એ મારી બાજુમાંથી પસાર થઈ ગયો,
એટલે હું બચી ગયો.
છગન : તો તો એ મારો છોકરો હોય જ નહી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)