તે સ્ત્રીઓનુ અપમાન છે.😅😝😂😜🤣🤪

ટ્રેનમાં કેટલાક વૃદ્ધો વાતો કરી રહ્યા હતા.
એક વૃધ્ધ બોલ્યો : હવે તો સમાજવાદ જ આવશે.
બીજો બોલ્યો : ના ભાઈ,
હવે માર્ક્સવાદ આવશે.
ત્રીજો બોલ્યો : અરે નહીં ભાઈઓ,
હવે તો સામ્યવાદ આવશે.
અચાનક ઉપરના બર્થ પર સૂનારા એક વૃધ્ધે
કહ્યુ : મહેરબાની કરીને
‘અલાહાબાદ’ આવે ત્યારે મને જગાડજો.
😅😝😂😜🤣🤪

ટીના ગુસ્સે થઈને રસ્તા પર બેસી ગઈ.
પપ્પુએ કારણ પૂછ્યું તો તે બોલી :
પુરૂષો સ્ત્રીઓને અબલા કહે છે
તે સ્ત્રીઓનુ અપમાન છે.
પપ્પુએ કહ્યું : તો ઠીક છે,
થોડા દિવસોમાં પુરૂષો તેને બલા કહેશે,
તો ચાલશે ને? હવે તું જ કહે
શું કહેવું જોઈએ બલા કે અબલા?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)