મારા પતિ ઊંઘમાં વાતો કરવા😅😝😂😜🤣🤪

પતિ : ડોક્ટર સાહેબ મારી પત્નીને
એપેંડિક્સનો જોરદાર દુઃખાવો થઈ રહ્યો છે.
ડોક્ટર : અરે મૂર્ખ,
મેં એક વર્ષ પહેલા જ તારી પત્નીના એપેંડિક્સનું
ઓપરેશન કરીને તેને કાઢી દીધું હતું.
આ સંસારમાં એવું કોઈ મનુષ્ય નથી જેને
બે એપેંડિક્સ હોય.
પતિ : ઠીક છે,
તમારી વાત એકદમ સાચી છે ડોક્ટર સાહેબ.
પણ અમુક લોકો પાસે બે પત્ની પણ હોય છે ને.
ડોક્ટર બેભાન.
😅😝😂😜🤣🤪

મહિલા : ડોક્ટર સાહેબ,
મારા પતિ ઊંઘમાં વાતો કરવા
લાગ્યા છે, હું શું કરું?
ડોક્ટર : તેમને દિવસે બોલવાનો
અવસર આપો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)