સ્વર્ગ કહેવામાં આવે છે.😅😝😂😜🤣🤪

ઘાયલ પતિદેવને હોસ્પિટલમાં દાખલ
કરવામાં આવ્યો.
ડોક્ટરે પત્નીને બોલાવીને પૂછ્યું,
દર્દીનું મેડિક્લેમ છે?
જેથી ઈલાજ સારો થાય અને તમને
ખર્ચની ચિંતા ન રહે.
પત્ની : ડોક્ટર સાહેબ ઈલાજ, મેડિક્લેમ
એ બધું છોડો,
LIC છે તેની પર ધ્યાન આપો.
😅😝😂😜🤣🤪

પત્ની : મેં સાંભળ્યું છે કે, સ્વર્ગમાં
પતિ સાથે પત્નીને નથી રહેવા દેતા.
પતિ : એકદમ સાચું સાંભળ્યું છે.
પત્ની : પણ એવું કેમ?
પતિ : અરે પાગલ એટલે જ તો તેને
સ્વર્ગ કહેવામાં આવે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)