પતિ : અરે… એવું નથી.😅😝😂😜🤣🤪

પતિ-પત્ની એક ભીડ ભરેલી બસમાં યાત્રા કરી રહ્યા હતા,
પતિદેવ એક સુંદર મહિલાની બાજુમાં ઉભો હતો.
સ્વાભાવિક રૂપથી આ જોઈને પત્નીને બળતરા થઈ રહી હતી.
થોડા સમય પછી અચાનક તે સુંદર મહિલા પાછળ ફરી અને તે પતિદેવના ગાલ પર જોરદાર તમાચો ચોળી દીધો,
મહિલા બોલી : શરમ નથી આવતી પારકી સ્ત્રીને ચૂંટી ભરતા.
બસમાંથી ઉતરીને પતિ પોતાની પત્નીને સમજાવવા લાગ્યો કે,
તેણે ચૂંટી નથી ભરી.
પત્ની અર્થપૂર્ણ નજરોથી જોઈને હસતા હસતા બોલી :
હજી પારકી મહિલાઓની નજીક ઉભા રહો…
ચૂંટી મેં જ ભરી હતી.
😅😝😂😜🤣🤪

પત્ની : તમે આખો દિવસ બીજી
મહિલાઓને જોતા રહો છો.
પતિ : અરે… એવું નથી.
પત્ની : જાણો છો
ગધેડો ક્યારેય પોતાની ગધેડી સિવાય
બીજી ગધેડી તરફ જોતો નથી.
પતિ : એટલે જ તો તેને ગધેડો કહે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)