આંધળો બોયફ્રેન્ડ : રહેવા દે!😅😝😂😜🤣🤪

પતિ પત્ની એક જ પ્લેટમાં પાણી પૂરી
ખાઈ રહ્યા હતા.
પતિ એકીટશે પત્નીને જોઈ રહ્યો હતો.
પત્ની રોમાન્ટિક થઈને બોલી,
ક્યારના શું જોઈ રહ્યા છો?
પતિ : થોડું આરામથી ખા,
મારો તો વારો જ નથી આવી રહ્યો.
😅😝😂😜🤣🤪

ગર્લફ્રેન્ડ પોતાના આંધળા બોયફ્રેન્ડને,
જો કદાચ તું જોઈ શકતો હોત,
તો તને ખબર પડતે કે હું કેટલી સુંદર છું.
આંધળો બોયફ્રેન્ડ : રહેવા દે!
જો તું એટલી જ સુંદર હોત,
તો જે જોઈ શકે છે
તે શું તને મારા માટે રહેવા દેત.
હું આંધળો છું પાગલ નહિ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)