ખેતીવાડી કર તેમાં જ ફાયદો છે,😅😝😂😜🤣🤪

નોકર સૂતેલા શેઠને જગાડતાં બોલ્યો : શેઠજી,
અરે શેઠજી જલ્દી ઉઠો.
શેઠ ગભરાઈને : શું થયું?
ચોરી થઈ કે શું?
નોકર : અરે,
તમે ઉંઘવાની ગોળી લેવાનું ભૂલી ગયા હતા.
😅😝😂😜🤣🤪

એક છોકરો બાબા પાસે જઈને કહે,
બાબા કોઈ એવો ઉપાય જણાવો કે
છોકરી સેટ થઈ જાય.
બાબાએ જવાબ આપ્યો : અરે, સુધરી જા,
ખેતીવાડી કર તેમાં જ ફાયદો છે,
છોકરી સેટ કરવામાં કાંઈ રાખ્યું નથી,
તેના ચક્કરમાં સંપત્તિ વેચાય જાય છે અને
માર પડે છે તે અલગ,
અને પછી મારી જેમ બાબા બનીશ
તો કોઈ ચા નુંય પૂછવા નહિ આવે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)