એ સવારથી મંડાણી છે.😅😝😂😜🤣🤪

મને મીનલ જાડીએ સલાહ આપી કે
કોઈ પણ છોકરીને પ્રપોઝ
બંને હાથ પકડીને કરવું એટલે
એ ઝાપટ ના મારી શકે.
મે પણ એવું જ કર્યુ. પણ
એ ભમરાળીએ પાટુ મારી લીધો બોલો.
😅😝😂😜🤣🤪

આજે મેં માળીયા ઉપર 5 હજાર રૂપિયા
મુકીને કહ્યું :
જે ઘરની સફાઈ કરે આ પૈસા એના.
એ સવારથી મંડાણી છે.
જોકે એ પૈસા માર સાળાએ જ આપ્યા હતા
કે આ મારી બહેનને આપી દેજો,
રક્ષાબંધનમાં નહોતા આપ્યા.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)