તારી marriage anniversary ક્યારે છે?😅😝😂😜🤣🤪

પત્ની:( રોટલી વણતી વણતી હાથમાં
વેલણ સાથે રસોડામાંથી બહાર આવી),

આજે તમે એક ખાશો કે બે ????

પતિ એ કીધું….., :

તું પરોઠું , રોટલી કે ભાખરી, એમ ચોખવટ કર,
આમા મને ખોટી ગેરસમજ ઉભી થાય છે.
ને પછી મારી ભૂખ મરી જાય છે!!!!
😅😝😂😜🤣🤪

બહુ હ્રદય સ્પર્શી સંદેશ.

મે મારા મિત્ર ને ફોન કર્યો : ભાઈ,
તારી marriage anniversary ક્યારે છે?

મિત્ર: ઉભો રે, વાસણ જ ધોઉ છું,
લોટા પર તારીખ લખી હશે,
જોઇ ને કહું..
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)