કયો કી વો તો પરસો ભી હો સકતા હૈ !’😅😝😂😜🤣🤪

યમરાજા એક વાર પૃથ્વી પર ફરવા નીકળ્યા.
ફરતા ફરતા એક દારૂના બાર પાસે પહોચ્યા.
એમને થયું, ‘ચાલો, પૃથ્વીના સોમરસનો સ્વાદ
પણ જરા ચાખી જોવો જોઈએ…’
યમરાજા અંદર બેસીને એક પછી એક એમ કરતા
૧૦ બોટલ દારુ પી ગયા, છતાં એમને જરાય ચડી નહીં.
આ જોઇને બારટેન્ડર પૂછ્યું : ‘કમાલ છે,
તમને ચડતી કેમ નથી ?’
‘કારણ કે હું યમરાજા છું !’
‘લો, ચડી ગઈ…’
😅😝😂😜🤣🤪

દરેક આળસુએ પોતાના ઘરમાં
મઢીને રાખી મૂકવા જેવું સુવાક્ય :

‘આજ કા કામ કલ પર મત છોડો,
કયો કી વો તો પરસો ભી હો સકતા હૈ !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)