એ બોલી જ શકતી નથી.😅😝😂😜🤣🤪

પપ્પુ ખરાબ રીતે બીમારી થઈ ગયો.
તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.
પત્ની : શું કહ્યું ડોક્ટરે?
પપ્પુ : ડોક્ટરે કહ્યું કે
ટેંશન સાથે લઈને સૂવું નહિ.
પત્ની : એટલે?
પપ્પુ : હવેથી તારે મારી સાથે સૂવું નહિ.
😅😝😂😜🤣🤪

રમેશ : ભાઈ બેઠા બેઠા
શું વિચારી રહ્યા છો?
સુરેશ : એ જ કે જેણે
પહેલીવાર દહીં જમાવ્યું હશે,
તે મેળવણ ક્યાંથી લાવ્યું હશે?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)