તારી ભાભીને પણ ખૂબ ગમી છે.😅😝😂😜🤣🤪

પપ્પુએ તેના મિત્રને કહ્યું :
પ્રેમ એકતરફી હોવો જોઈએ.
બંને બાજુ સ્થિતિ સમાન હોવાને કારણે
લગ્ન થવાનું જોખમ વધી જાય છે.
પ્રેમ માટે લગ્ન કરીને જીવનભર
અટવાઈ જવું યોગ્ય નથી!
😅😝😂😜🤣🤪

કનુ : અરે મનુ,
રવિવારે છાપામાં તારી કવિતા વાંચી
ખૂબ સરસ છે.
તારી ભાભીને પણ ખૂબ ગમી છે.
મનુ : ભાભીને મારા તરફથી ધન્યવાદ
કહેજો,
અને મારા તરફથી તેમના
ચરણસ્પર્શ કરી લેજો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)