તેનું એક ઉદાહરણ આપો.”😅😝😂😜🤣🤪

મગનલાલ માસ્તર:
“બંઝર જમીન કોને કહેવામાં આવે છે?”

મનીયો: “જ્યાં કઈ ના ઉગે તેને”

માસ્તર: “ઉદાહરણ રૂપે બંઝર
જમીન બતાવો”

મનીયો: “મારા પપ્પાનું માથું.”
😅😝😂😜🤣🤪

મગનલાલ માસ્તર: “છોકરાઓ,
ગરમીમાં વસ્તુઓનું વિસ્તરણ થાય છે
તેનું એક ઉદાહરણ આપો.”

મનીયો: “ગરમીમાં અમારું વેકેશન
બે મહિનાનું હોય છે. અને
ઠંડીમાં વીશ દિવસનું થઇ જાય છે.”
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)