ત્યાં રાજુએ એક ભાઈ ને જોયો😅😝😂😜🤣🤪

નાનકીએ સવાલ પૂછ્યો,
‘મમ્મી માનવજાતની શરૂઆત કેવી રીતે થઇ?’
મમ્મીએ કહ્યુ, ‘ઇશ્વરે આદમ અને ઇવને ઘડ્યાં.
એમને બાળકો થયાં
અને આમ આખી માનવજાતનો વિકાસ થયો.’
આ જ સવાલ દીકરીએ પોતાના પિતાને કર્યો,
પપ્પાએ જવાબ આપ્યો,
‘વર્ષો પહેલાં આપણા પૂર્વજો વાંદરા હતા.
એમાંથી ધીમેધીમે માનવજાત વિકસતી ગઇ.’
છોકરી વિચારમાં પડી ગઇ.
ફરી મમ્મી પાસે આવી અને બોલી,
‘મમ્મી, તુ કહે છે કે માનવજાત ઇશ્વરે બનાવી છે,
અને પપ્પા કહે છે કે માણસ વાનરમાંથી બન્યો છે. આમ કેમ?’
મમ્મીએ કહ્યુ – ‘બેટા,
મેં તને મારા ફેમિલીના ઉદ્દભવની વાત કરી અને
પપ્પાએ એમના પૂર્વજોના ઉદ્દભવની.
😅😝😂😜🤣🤪

એક વખત રાજુ ના એક પગનું
હાડકું તૂટી ગયું

રાજુ દવાખાને દવા લેવા ગયો,
ત્યાં રાજુએ એક ભાઈ ને જોયો
જેના બંને પગ તૂટી ગયા હતા

રાજુ એ પેલા ભાઈને
પૂછ્યું : શું તમારે બે પત્ની છે?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)