ડૉક્ટર (દર્દીને) : તમને જાણીને દુઃખ થશે, પરંતુ…😜😅😝😂🤪🤣

કનુ : બોલ મનુ,
કરોડપતિ માણસ પાસે નહિ હોય
એવી વસ્તુ મારી પાસે છે.
મનુ : એવી તે કઈ વસ્તુ ?
કનુ : ખબર છે તને ?
મનુ : ના. કહે તો જરા.
કનુ : ગરીબાઈ અને તંગી.
😜😅😝😂🤪🤣

ડૉક્ટર (દર્દીને) : તમને જાણીને દુઃખ થશે,
પરંતુ તમારે મારી દવા
લાંબો વખત કરવી પડશે.
દર્દી : તમને પણ જાણીને દુઃખ થશે કે
તમારે તમારી ફી માટે
લાંબો વખત રાહ જોવી પડશે.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)