એક માણસ મરણ પથારી એ હતો, એક-બે દીમાં જ ઉકલી જાય એમ હતો…😜😅😝😂🤪🤣

પત્નિ: આમ બંદુક લઇને દરવાજે
કેમ ઉભા છો .
પતિ: સિંહનો શિકાર કરવા જવુ છે.
પત્નિ: તો જતા કેમ નથી.
પતિ: પણ
બહાર કૂતરૂ બેઠુ છે ને
😜😅😝😂🤪🤣

એક માણસ મરણ પથારી એ હતો,
એક -બે દીમાં જ ઉકલી જાય એમ હતો.
કોઈ એ કીધું,
“એલા હવે તો ભગવાન નું નામ લે”
તો ક્હે, “નામ શું લેવું હવે ?
એક -બે દીમાં તો રૂબરૂ મળવાનુ જ
છે ને?!” Very positive person
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)