અમે ગુજરાતી કોઈના પર ભરોસો કરતા નથી….😜😅😝😂🤪🤣

એક મેડમનું નામ નમ્રતા હતું…
તેના પતિ એને લાડથી
“નમુ” કહીને બોલાવતા…
અને હંમેશા કે’તા કે
“નમુ” મારી છે અને
હું નમુનો છું….!!
😜😅😝😂🤪🤣

અમે ગુજરાતી કોઈના પર ભરોસો
કરતા નથી….
કોઈ સુઈ ગયું હોય તો
એને પણ ઉઠાડીને પુછી લઈએ….
ભાઈ સુઈ ગયો હતો ?
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)