છોકરાઓ છોકરીઓ કરતા વધુ મજબૂતહોય છે?? ઓહ પ્લીઝ !!😜😅😝😂🤪🤣

જો તમે તમારી જૂની નોકરી છોડતા
પહેલા નવી નોકરી મેળવો છો,
તો તેને જવાબદાર અને
સારો નિર્ણય માનવામાં આવે છે.
પણ જો તમે
તમારી ગર્લફ્રેન્ડ સાથે આવું કરો તો
એ “છેતરપિંડી” “ધોખા” કહેવાય !
😜😅😝😂🤪🤣

છોકરાઓ છોકરીઓ કરતા વધુ મજબૂત
હોય છે??
ઓહ પ્લીઝ !!
કોઈ રીતે નય !!!
શું તેઓ 8 કિલો શોપિંગ બેગ ઉપાડી શકે છે?
શું તેઓ એક અઠવાડિયું માત્ર સલાડ
ખાઈ શકે છે?
શું તેઓ હાર્ટ બ્રેકનો સામનો કરી શકે છે?
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)