પતિ- કંજૂસ, ખાલી Save જ કરશે, તારી કોઇ બહેનપણીને Forward નહીં કરે…😜😅😝😂🤪🤣

પત્નીએ પતિને થોડાક રૂપિયા આપતા
કહ્યું, બજાર માંથી મારા માટે
કોઇ એવી વસ્તુ લઇને આવો
જેનાથી હું સુંદર દેખાવું…
.
.
.
પતિ દારૂની બોટલ લઇને ઘરે આયો.
😜😅😝😂🤪🤣

પત્ની- જાનુ, તમે જો મેસેજ હોત ને
તો હું તમને હંમેશા માટે
Save કરીને રાખતી.
પતિ- કંજૂસ, ખાલી Save જ કરશે,
તારી કોઇ બહેનપણીને Forward
નહીં કરે…
😜

😅

😝

😂

🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)