સ્ત્રી- ડોક્ટર સાહેબ, મારા પતિ, ભૂલથી એસ્પરીન ગળી ગયા!!!😜😅😝😂🤪🤣

છોકરો છોકરી જોવા ગયો
છોકરો- તમને કેવા પતિ જોઇએ છે??
છોકરી- મને એક ખુશમિજાજી વ્યક્તિ જોઇએ છે.
જે સારું ગાતો હોય, સારો ડાન્સ કરતો હોય
મને રોજ નવી નવી જગ્યા બતાવે,
દર અઠવાડિયા પિક્ચર બતાવે,
હું કહું તો બોલે નહીં તો ચૂપ રહે.
છોકરો- મને લાગે છે કે
તમને પતિ નહીં ટેલિવિઝન સેટની જરૂર છે.
😜😅😝😂🤪🤣

સ્ત્રી- ડોક્ટર સાહેબ, મારા પતિ,
ભૂલથી એસ્પરીન ગળી ગયા,
હવે હું શું કરું?
ડોક્ટર- હવે તેમને
માથાનો દુખાવો આપી,
દવા વેસ્ટ ના જવી જોઇએ!!!
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)