બ્રિજેશ: મને લાગ્યું કે તેના કરતા મને આરામની વધુ જરૂર છે…😜😅😝😂🤪🤣

રમીલાએ ડોક્ટરને કહ્યું: મારા પતિને
કોઈ માનસિક રોગ થયો લાગે છે.
ડોક્ટર: એવું તો શું થયું?
રમીલા: હું કેટલીયે વાર બોલાતી રહું છું
અને પછી મને ખબર પડે છે કે
તેમણે એક પણ શબ્દ સંભાળ્યો હોતો નથી.
ડોક્ટર: એ રોગ નહિ પણ
ઈશ્વરની કૃપા કહેવાય, ઘણી ઈચ્છા
હોવા છતાં હું આમ નથી કરી શકતો!
😜😅😝😂🤪🤣

રાજેશ: પહેલા તો તું કહેતો હતો કે
ડોક્ટરની સલાહ હોવા છતાં
તું તારી પત્નીને આરામ માટે હવા ખાવાના
સ્થળે નથી મોકલવાનો.
તો પછી તે તેને આજે કેમ ત્યાં રવાના કરી?
બ્રિજેશ: મને લાગ્યું કે
તેના કરતા મને આરામની વધુ જરૂર છે.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)