ચંદુએ પોતાના મિત્ર દિવ્યેશ ને કહ્યું : દિવ્યેશ,
મારા મામા મોટા ચિત્રકાર છે,
એ ફક્ત પોતાના બ્રશને એક ઈશારો કરે
તો હસતા માણસનું ચિત્ર
રડતા માણસમાં ફેરવાઈ જાય છે.
દિવ્યેશે કહ્યું : એ કંઈ ખાસ ખૂબી ન કહેવાય!
મારી મમ્મી
આવું કામ એક ઝાડુ વડે પણ કરી શકે છે.
😜😅😝😂🤪🤣

સદાબહાર લોકો
જીવનમાં ઘણા સુખી હોય છે…
કારણ કે
તે સદા બહાર જ હોય છે
ઘર માં રહે
તો મગજમારી થાય ને…
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)