મારો નંબર પણ ડીલીટ કરી નાખજો.!!”😜😅😝😂🤪🤣

આજે સવારે પત્ની જોડે થોડી માથાકૂટ થઇ..
બપોરે ઓફિસમાં સાસુજીનો ફોન આવ્યો,
મને ઠપકો આપવા માટે…
સાસુજી : કેમ મારી દીકરી પર તમે આટલો ગુસ્સો કરો છો…
હૈં ?!!
મૈં કહ્યું : સાસુજી,
તમે આટલા હસમુખા, શાંત,
એકદમ સરળ સ્વભાવ અને પાછા એટલા જ હોશિયાર…
તમારો એક પણ ગુણ તમારી દીકરીમાં નથી … અને,
પાછી મને કહે છે કે
હું મારી માં જેવી ઢીલી પોચી નથી કે તમારા દાબમાં રહું
સાસુજી : જો હવે મારી દીકરી બીજી વાર આવું નાટક કરે..
તો,
મારી ચિંતા કર્યા વગર બે વળગાડી દેજો તમ તમારે !!
😜😅😝😂🤪🤣

પતિ અને પત્ની વચ્ચે જોરદાર ઝગડો થયો..
પત્ની ઘર છોડીને પિયર જવા નિકળી ગઈ..
ગુસ્સામાં ને ગુસ્સામાં
એણે રસ્તામાંથી જ પતિને ફોન કર્યો ને બોલી..
“તમારા મોબાઈલમાંથી
મારો નંબર પણ ડીલીટ કરી નાખજો.!!”
સામે થી જવાબ આવ્યો..
“તમે કોણ બોલો છો બહેન.!?!”
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)